અલીફ ચેરીટેબલ ફાઉન્ડેશન તરફ થી સિદ્ધપુર ખાતે બીજો સમૂહ લગ્ન યોજાયો

સિદ્ધપુર ખાતે અલીફ ચેરીટેબલ ફાઉન્ડેશન તરફ થી 22 દૂલ્હા- દુલ્હન ની નિકાહખ્વાની કરવા મા આવી સમૂહ લગ્ન મા દુલ્હનો ને ભેટ તરીકે ઘર વપરાશ ની તમામ આઈટમો આપવામા આવી હતી સમૂહલગ્ન ના ખાસ નિકાહ પઢાવનાર મોલના સૈયદ રિયાજુદીન અકરમી (સિદ્ધપુર વાળા ) મૌલાના સોહિલ અત્તારી (ડભાડવાળા ) દુઆગીર તરીકે મોહંમદ મુનાફબાવા ( પીર સાહેબ અમદાવાદ જમાલપુર મુખ્ય ભોજન દાતા પરમાર ઇશરતભાઈ યુસુફભાઈ (સરતાજ હોટલ જૂના ડીસા ) મુખ્ય મહેમાન તરીકે આવેલ ઇરફાન મોગલ (કોરપોરેટ ટ્રેનર મોટીવેસનલ- સ્પીકર કાઉન્સીલર ) ડો. રૂખશાર મોયલ (B.H.M.S) શંકુજ હોસ્પિટલ વૉટરપાર્ક .સૈયદ મૈયોદીનમિયા અકબર મિયા .પઠાન સહીદખાન મહંમદખાન (ચેરમેન ગુજરાત પ્રદેશ લીગલ કમિટી.ક્રાઇમ એન્ડ કરપ્શન એન્ડ કંટ્રોલ એસોસિએશન) અલ્પેશ સોલંકી (સમસ્યા ગ્રૂપ નિવારણ મંચ સિદ્ધપુર) કૌશલ પંડ્યા ( અબતક ન્યૂજ઼ પેપર ) મુન્નાભાઈ ઉમ્મરભાઈ કાછેલા (મુસ્લિમ આગેવાન ) એ હાજરી આપી સમૂહલગ્ન ની શોભા વધારી હતી અને તેમનું સ્વાગત ફૂલહાર તથા બુફે થી કરવામા આવ્યું હતી ઇરફાન મોગલ .ડો.રૂખશાર અને મૌલાના સાહેબ એ આ પ્રસંગે દૂલ્હા- દુલ્હન ને મૂબારકબાદી આપી તેમના ઇસ્લામિક નોલેજ પતિ પત્ની ના અધિકાર નબી કરીમ સલ્લલ્લાહુ વસ્લમ ની સીરત વિશે .ઇસ્લામે આપેલા ઔરત ના હૂકૂફ વિશે સ્પીચ આપી હતી ડો .રૂખસારે ખાસ એજુકેશન વિશે વાત કરી હતી સમૂહ લગ્ન ના મુખ્ય આયોજક મુર્તુઝાશેખ .વજીરઅલી સૈયદ .આમીનભાઈ પરમાર .જાકીરખાન મોગલ (પત્રકાર) પઠાન સાજીદખાન .મોહંમદ સફી .કુરેશી ફારૂકભાઈ .પીંઢારા મુનીરઅહેમદ . ખોરજિયા ઈમરાનભાઈ.પીંઢારા ઈમરાનભાઈ.સિપાઈ યુસુફભાઈ અને અબ્દુલ્લાભાઈ એ સમૂહલગ્ન નો સરસ રીતે આયોજન કર્યું હતું મુર્તુઝાશેખ અને આયોજકો એ સંસ્થાના સેવાકીય મિત્રો આવેલ મહેમાન અને દૂલ્હા – દુલ્હન અને આવેલ તમામ મહેમાનો નો સ્વાગત સાથે આભાર માન્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

ब्रिटिश संसद में PAK और कश्मीरी मूल के 15 MP, बोले- कश्मीरियों के हक में लड़ेंगेब्रिटिश संसद में PAK और कश्मीरी मूल के 15 MP, बोले- कश्मीरियों के हक में लड़ेंगे

पाकिस्तान कश्मीर पर अपने दुष्प्रचार का एजेंडा फैलाने के लिए ब्रिटिश सांसदों का सहारा ले रहा है. ब्रिटेन में हुए इस बार चुनाव में पाकिस्तान और कश्मीरी मूल के 15

એંકર…પાટણ જિલ્લા ના સિદ્ધપુર તાલુકા માં મુસ્લિમો એ સજ્જડ બંધ પડયોએંકર…પાટણ જિલ્લા ના સિદ્ધપુર તાલુકા માં મુસ્લિમો એ સજ્જડ બંધ પડયો

વી ઓ…પાટણ ના સિદ્ધપુર સમગ્ર વેપારીયો દ્વારા અહિંસા ના માર્ગે પોતાની દુકાનો બંધ રાખી nrc અને caa નો વિરોધ કર્યો હતો સિદ્ધપુર બજાર તેમજ હાઈવે ઉપર પોલીસ કાફલો ખડકી દેવાયો

error: Content is protected !!