Category: Latest News

હૃતિક રોશનની ‘સુપર 30’ પર હોલીવૂડ સ્ટુડિયોની નજરહૃતિક રોશનની ‘સુપર 30’ પર હોલીવૂડ સ્ટુડિયોની નજર

હૃતિક રોશનની આ વરસે રીલિઝ થયેલી ફિલ્મ ‘સુપર ૩૦’ હિટ રહી છે. આ ફિલ્મ ગણિતજ્ઞા આનંદ કુમારની જીવનકથની હતી. ફિલ્માં મૃણાલ ઠાકુર, પંકજ ત્રિપાઠી મુખ્ય પાત્રોમાં હતા. હાલમાં જ ખબર

નાગરિકતા બિલના નામે ઈમરાનનો ફરી ભારતને બદનામ કરવા પ્રયાસ, ભારતે આપ્યો આવો જવાબનાગરિકતા બિલના નામે ઈમરાનનો ફરી ભારતને બદનામ કરવા પ્રયાસ, ભારતે આપ્યો આવો જવાબ

ઈસ્લામાબાદ, તા. 18. ડિસેમ્બર, 2019 બુધવાર નાગરિકતા સંશોધન બિલના નામે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને નવેસરથી ભારતને બદનામ કરવા માટે પ્રયાસ શરુ કર્યા છે. સ્વિટઝરલેન્ડના જિનિવામાં રેફ્યુજી અંગેની એક કોન્ફરન્સમાં ઈમરાનખાને