હૃતિક રોશનની ‘સુપર 30’ પર હોલીવૂડ સ્ટુડિયોની નજર

હૃતિક રોશનની આ વરસે રીલિઝ થયેલી ફિલ્મ ‘સુપર ૩૦’ હિટ રહી છે. આ ફિલ્મ ગણિતજ્ઞા આનંદ કુમારની જીવનકથની હતી. ફિલ્માં મૃણાલ ઠાકુર, પંકજ ત્રિપાઠી મુખ્ય પાત્રોમાં હતા. હાલમાં જ ખબર આવી છે કે, આ ફિલ્મ પર હોલીવૂડના એક ફિલ્મસર્જકની નજર કરી છે. 
મળેલા રિપોર્ટના આધારે, ” સુપર ૩૦’ શાનદાર વિષય પર બની હોવાથી હોલીવૂડ ફિલ્મ સ્ટૂડિયો ‘મેજર’ આ વિષય પર ફિલ્મ બનાવાની ઇચ્છા જણાવી ે. કહેવાય છે કે, ફિલ્મસર્જક એક વખત સ્ટાર કાસ્ટ ફાઇનલ કરી લે પછી લેખક  સંજીવ દત્તા આ ફિલ્મની વાર્તાને અંગ્રેજીમાં તૈયાર કરશેએક  રિપોર્ટના અનુસાર, આનંદ કુમાર પર આ ફિલ્મ આધારિત હોવાથી તે પણ આ ફિલ્મનો હિસ્સો હશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

નાગરિકતા બિલના નામે ઈમરાનનો ફરી ભારતને બદનામ કરવા પ્રયાસ, ભારતે આપ્યો આવો જવાબનાગરિકતા બિલના નામે ઈમરાનનો ફરી ભારતને બદનામ કરવા પ્રયાસ, ભારતે આપ્યો આવો જવાબ

ઈસ્લામાબાદ, તા. 18. ડિસેમ્બર, 2019 બુધવાર નાગરિકતા સંશોધન બિલના નામે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને નવેસરથી ભારતને બદનામ કરવા માટે પ્રયાસ શરુ કર્યા છે. સ્વિટઝરલેન્ડના જિનિવામાં રેફ્યુજી અંગેની એક કોન્ફરન્સમાં ઈમરાનખાને

error: Content is protected !!